સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL 2025ની 41મી મેચ બુધવારે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે, કોઈપણ કિંમતે જીત જરૂરી બની ગઈ છે. સિઝનની ખરાબ શરૂઆત કરનાર મુંબઈ ઈન્ડિયન્સ ફરીથી વિજયી ટ્રેક પર આવી ગયું છે.
SRH Vs MI Live: હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે ટક્કર, કોણ મારશે બાજી?
